રશ્મિકા બાદ હવે કેટરિનાની Deepfake તસવીરો વાઈરલ, 'ટુવાલ સીન' સાથે છેડછાડ
કેટરીના કૈફ પોતાની ફિલ્મ 'ટાઈગર 3'ને લઈને ચર્ચામાં છે. કેટરીનાએ ફિલ્મમાં એક ટુવાલ સીન કર્યો છે, જે હવે વાઈરલ થઈ રહ્યો છે.
હાલમાં કેટરીનાએ ફિલ્મની એક નવી તસવીર શેર કરી, જેમાં તે ટુવાલમાં ફાઈટ કરી રહી છે. આ ફોટોને Deepfake ટેકનીકથી અશ્લિલ બનાવી દેવાયો છે.
ઓરિજનલ ફોટોમાં કેટરીનાને એક્ટ્રેસ મિશેલ સાથે જોઈ શકાય છે, જેમાં બંને ટુવાલ પકડીને ઊભેલા છે.
જ્યારે ડીપફેક એડિટ તસવીરમાં કેટરીના વ્હાઈટ બિકિનીમાં જોઈ શકાય છે, જે ખૂબ અશ્લિલ દેખાય છે.
કેટરીનાનો આ ફોટો હવે વાઈરલ થઈ છે. ફોટોશોપ કે ડીપફેક ટૂલથી કોઈ તસવીર સાથે છેડછાડ દંડનીય અપરાધ છે.
શું તમારા યુરિનનો કલર પણ આવો દેખાય છે? આ ખતરનાક ઈન્ફેક્શનના છે સંકેત
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!