મોહમ્મદ શમી સાથે લગ્ન કરવા માંગે છે આ એક્ટ્રેસ, બીજી પત્ની બનવા તૈયાર પણ રાખી એક શરત

33 વર્ષની એક્ટ્રેસ પાયલ ઘોષ લગ્નના સપના જોઈ રહી છે અને તે પણ ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી સાથે.

પાયલ શમીની બીજી પત્ની બનવા તૈયાર છે અને આ માટે તેણે ક્રિકેટરને સોશિયલ મીડિયા પર પ્રપોઝ પણ કર્યું છે.

પાયલે ટ્વીટ કરીને લખ્યું- શમી, તું તારું અંગ્રેજી સુધારી લે. હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. એક્ટ્રેસે લાફિંગ ઈમોજી પણ મૂક્યા.  

જેવી જ પાયલે શમી સાથે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવી, તેનું ટ્વીટ વાઈરલ થઈ ગયું. હજુ સુધી શમીએ પ્રપોઝલનો જવાબ નથી આપ્યો.

પાયલે ઘણી સાઉથ ઈન્ડિયન અને હિન્દી ફિલ્મો કરી છે. 2020માં તેણે રાજનીતિમાં એન્ટ્રી કરી હતી.

મેક્સવેલની 201 રનની ઈનિંગ્સ પર ભારતીય પત્નીએ લખી ભાવુક પોસ્ટ 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો