એક્ટ્રેસે જર્મનીમાં બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, મહેમાનો સામે કર્યા Liplock
Arrow
શ્રીજીતા ડે 'બિગ બોસ 16'માં સ્પર્ધક તરીકે જોડાઈ ત્યારે તેનો બોયફ્રેન્ડ માઈકલ બ્લોમ-પેપ ફેમિલી સ્પેશિયલ વીકમાં આવ્યો હતો.
Arrow
આ દરમિયાન શ્રીજીતા ડે અને માઈકલ વચ્ચે રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળી હતી.
Arrow
હવે શ્રીજીતા અને માઈકલ લગ્નના બંધનમાં બંધાયા છે. 1 જુલાઈના રોજ બંનેએ લગ્ન કર્યા છે.
Arrow
શ્રીજીતા બંગાળી હિન્દુ છે, જ્યારે માઈકલ ખ્રિસ્તી છે. આવી સ્થિતિમાં શ્રીજીતાએ જર્મનીમાં ખ્રિસ્તી લગ્ન કર્યા છે
Arrow
શ્રીજીતાએ લગ્નની તસવીરો અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.
Arrow
શ્રીજીતાએ લગ્નને લઈ ખુલાસો કરતાં કહ્યું કે, લગ્ન એક ચર્ચમાં થયા હતા.
Arrow
જર્મનીમાં તેમના ખ્રિસ્તી લગ્ન પછી, શ્રીજીતા અને માઈકલ 17 જુલાઈ ના રોજ રિસેપ્શન યોજશે.
Arrow
શ્રીજીતા અને માઈકલ મુંબઈ પરત આવશે અને બંને બંગાળી રીતિ રિવાજ મુજબ ગોવામાં લગ્ન કરશે
Arrow
પૂનમ પાંડેએ દરિયાકિનારે કરાવ્યું ફોટોશૂટ, બોલ્ડનેસની તમામ હદો કરી પાર
Arrow
Next
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત