21 વર્ષ મોટા 'નાના' સાથે એક્ટ્રેસે બોલ્ડ સીન આપ્યા હતા, પછી કહ્યું, સ્ટંટ ડબલ હતી
બોલિવૂડ ફિલ્મોમાં ઘણીવાર એક્ટ્રેસ પોતાનાથી મોટી ઉંમરના એક્ટર સાથે રોમાન્સ કરતા દેખાય છે.
આજે પણ ઘણીવાર ઈન્ટીમેટ અને બોલ્ડ સીનના કારણે વિવાદ થતા રહે છે.
વર્ષો પહેલા નાના પાટેકર અને આયશા જુલ્કાની ફિલ્મ આંચને લઈને પણ મોટો વિવાદ થયો હતો.
2003માં આયશા અને નાના પાટેકરે ફિલ્મ આંચમાં બોલ્ડ સીન આપીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા.
કહેવાય છે કે એક્ટ્રેસ તે સમયે નાના પાટેકર સાથે રિલેશનશીપમાં હતી.
એક ઈન્ટરવ્યૂમનાં ફિલ્મના પ્રોડ્યુસર પૂનમ ઝાવરે કહ્યું હતું કે, ફિલ્મમાં આયશાને નાના પાટેકરના કહેવાથી લેવાઈ હતી.
જોકે એક્ટ્રેસ બાદમાં કહ્યું હતું કે ફિલ્મમાં તેની બોડી ડબલે આ સીન આપ્યા છે, પરંતુ પ્રોડ્યુસરે આ વાતને નકારી હતી.
NEXT:
ઉર્ફીએ તો હદ કરી! એવા વિચિત્ર કપડા પહેરીને આવી કે રેસ્ટોરાંએ એન્ટ્રી જ ન આપી
Arrow
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?