પૂર વચ્ચે મનાલીમાં ફસાયેલો એક્ટર માંડ બચ્યો, રોડ ખુલતા જ મુંબઈ ભાગ્યો

ઉત્તર ભારત પૂરથી બહાલ છે. ભારે વરસાદથી હિમાચલ પ્રદેશમાં ભારે તબાહી મચી છે.

પૂરમાં રુસલાન મુમતાઝ પણ મનાલીમાં ફસાઈ ગયો હતો, હવે તે સુરક્ષિત ત્યાંથી નીકળી ગયો છે.

રૂસલાન પોતાના વેબ શોના શૂટિંગ માટે ત્યાં ગયો હતો. 

મનાલીથી નીકળ્યા બાદ એક્ટરે લખ્યું, મારો જીવ છોડી દેવા માટે આભાર.

એક્ટરે ઈન્સ્ટાગ્રામ પર મનાલીની ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તેણે પૂરથી થયેલી તબાહી બતાવી છે.