એક્ટ્રેસ સુપરસ્ટાર, પણ પતિ બેરોજગાર? યુઝર્સે ઉડાવ્યો મજાક, થોડું કામ કરી લે
સ્ટાર કપલ રુબીના દિલૈક અને અભિનવ શુક્લા પોતાના પહેલા બાળકનું જલ્દી વેલકમ કરી રહ્યા છે.
રૂબીના ઈન્સ્ટા પર બેબી બમ્પ બતાવતી તસવીરો પોસ્ટ કરી રહી છે, જ્યારે અભિવન ટ્રાવેલિંગની પોસ્ટ કરી રહ્યો છે.
જે કારણે અભિવન ઘણીવાર ટ્રોલ થાય છે. હવે એક્ટરે હેટર્સના સવાલોના જવાબ આપ્યા છે.
અભિનવ ઘણા સમયથી ટીવી શોમાં દેખાયો નથી. મોટા ભાગે ટ્રાવેલિંગ કરતા જ દેખાય છે.
'રેકિંગ કરતો રહે છે કામ કરી લે?'અભિનવે કહ્યું- ભાઈ તું કામ કરી લે, મેં બહુ કર્યું. તું એટલું કામ કર તે મારી પોસ્ટ પર કોમેન્ટ કરવાનો ટાઈમ ન મળે.
ભારત પહોંચતા જ પાકિસ્તાને ડિમાન્ડ શરૂ કરી દીધી, મેચ પહેલા જુઓ શું માંગણી કરી?
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે