જામનગરના દરિયાકાંઠાનુ એક એવું ગામ કે જ્યાં વાવાઝોડાથી બચવા ગામ લોકો ગામના ચોકમાં દોરડા બાંધે છે
Arrow
મુંબઈમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીનું રિસેપ્શન યોજાયું હતું.
Arrow
1998 માં આવેલ વાવાઝોડાના અનુભવને ધ્યાને લઈ વાવાઝોડા વખતે રસુલનગરના ગ્રામજનો દ્વારા સ્વયંભુ આગોતરી તૈયારી કરાય છે.
Arrow
વાવાઝોડાની મુશ્કેલીથી બચવા સ્વયંભુ ગામની વચ્ચે સાવચેતીરૂપે દોરડા બાંધે છે. અને ગામમાં જાનમાલની નુકસાની અટકાવવા નવતર આયોજન કરે છે.
Arrow
વહીવટી તંત્ર સાથે આશરે 1500 થી 1700 ની વસતી ધરાવતું રસુલનગર પણ એક બની આવનારી આફતને પહોંચી વળવા સજ્જ બન્યું છે.
Arrow
આ ગામ નીચાણવાળા વિસ્તારમાં આવેલ છે અને અહીં મોટાભાગે માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો તેમના પરિવારજનો સાથે વસવાટ કરે છે
Arrow
લોકો દ્વારા વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સાવચેતી અને સલામતિના ભાગરૂપે ગામની મધ્યમાં ચોતરફ દોરડા બાંધવામાં આવે છે
Arrow
જેથી વાવાઝોડા સમયે આ દોરડાની મદદથી તેને પકડી આસપાસના સુરક્ષિત સ્થાનો સુધી પહોંચી સુરક્ષિત આશ્રય મેળવી શકાય.
Arrow
1998માં આવેલ વાવાઝોડામાં પણ આ દોરડા બાંધી લોકો સુરક્ષિત સ્થાને પહોંચ્યા હતા. ત્યારે પણ જાનમાલનું ઓછું નુકશાન થયું હતું
Arrow
એરિકા ફર્નાન્ડીઝ પહેલી નજરમાં જ એકતા કપૂરને ગમી, આ રીતે બાલાજીના શોમાં થઈ એન્ટ્રી!
Arrow
Next
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત