37 વર્ષની અભિનેત્રી મૌની રોયે ટ્રાન્સપરન્ટ સાડીમાં કરાવ્યું ફોટોશૂટ, ચાહકોના જીત્યા દિલ
Arrow
37 વર્ષની અભિનેત્રી મૌની રોય આ દિવસોમાં તેના લેટેસ્ટ લુકને કારણે ચર્ચામાં છે.
Arrow
હાલમાં જ મૌની રોયે સોશિયલ મીડિયા પર તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે ટ્રાન્સપરન્ટ સાડીમાં જોવા મળી રહી છે.
Arrow
હોટ અને બ્યુટીફુલ એક્ટ્રેસ મૌની રોયે સાડીના લુકમાં ધૂમ મચાવી છે. મૌની રોયે ચાહકોના ફરી એક વખત દિલ જીતી લીધા છે.
Arrow
ટીવીની દુનિયાથી લઈને બોલિવૂડ સુધી મૌની રોયે ફરી એકવાર પોતાના હોટ અને સુંદર લુકથી ખળભળાટ મચાવી દીધો છે.
Arrow
આ તસવીરો ફેન્સને મૌની રોયની સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે અને તેઓ તેના લુકના જોરદાર વખાણ કરતા જોવા મળે છે.
Arrow
મૌની રોયે કરેલા લેટેસ્ટ ફોટોશૂટમાં તે ગ્રીન એમ્બ્રોઇડરી વર્કવાળી ટ્રાન્સપરન્ટ સાડીમાં સુંદર લાગી રહી છે.
Arrow
સાડીમાં અપ્સરા જેવી સુંદર દેખાતી મૌની રોય કેમેરા સામે એક કરતા વધુ કિલર પોઝ આપતી જોવા મળી હતી.
Arrow
મૌની રોયે લહેરાતી સાડી પલ્લુ સાથે સિમ્પલ લુકમાં ચાહકોના દિલ જીતી લીધા છે.
Arrow
બ્લેક લુકમાં નુસરત ભરૂચાએ કરાવ્યું ફોટોશૂટ, ડ્રેસની કિંમત જાણી ચોંકી જશો
Arrow
Next
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા