સુશાંત સિંહ રાજપૂતના ઘરની કરોડોમાં ડીલ, અદા શર્માએ ખરીદી અંગે કહ્યું સત્ય
Arrow
31 વર્ષની અદા શર્માને લઈને મોટી અપડેટ આવી રહી છે. કહેવાય છે કે દિવંગત એ
ક્ટર સુશાંત સિંહ રાજપૂતનું મુંબઈવાળુ ઘર ખરીદ્યું છે.
Arrow
કહેવાઈ એવું પણ રહ્યું છે કે અદાએ કરોડોમાં આ ડીલ પાઈનલ કરી છે. પણ હવે એક
્ટ્રેસે આ અહેવાલો પર વિરામ લગાવ્યો છે.
Arrow
અદાએ હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં સુશાંત સિંહ રાજપૂતનું ઘર ખરીદવ
ા પર કહ્યું- જે પણ હશે હું આપને કહીશ.
Arrow
અદાએ કહ્યું- જ્યારે પણ કાંઈ ફાઈનલ થશે તો હું સૌથી પહેલા તમારા લોકોનું મ
ોંઢુ મીઠું કરાવીશ.
Arrow
જોકે અદાની ટીમની તરફથી સુશાંતનું ઘર ખરીદવા પર નિવદન આવ્યું હતું કે તેણે
મોન્ટ બ્લોક અપાર્ટમેન્ટમાં ઘર ખરીદ્યું છે.
Arrow
પણ કારણ કે સુશાંત તે અપાર્ટમેન્ટમાં રહેતો હતો તો લોકોએ ક્સાસ લગાવીને શર
ૂ કરી દીધું કે અદાએ સુશાંતનું ઘર ખરીદ્યું છે.
Arrow
અદાએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે, તેમાં તેણે ઘર ખરીદવાની વાત પર ના તો હામી
ભરી છે પણ ના પણ પાડી નથી.
Arrow
વર્કફ્રંટની વાત કરીએ તો છેલ્લે અદા ઓટીટી પર રિલીઝ થયેલી 'કમાંડો 2'માં ન
જરે પડી હતી. તે ઉપરાંત એક્ટ્રેસની 'દ કેરલ સ્ટોરી' ઘણી હીટ છી છે.
Arrow
30 કે 31 ઓગસ્ટ? ક્યારે છે રક્ષાબંધન? જાણો બંને દિવસના શૂભ મુહૂર્ત
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ