'પણ હું નાનપણથી જ ઘણી જીદ્દી રહી છું. શરૂમાં તો ખરાબ લાગ્યું હતું સાંભળવું, પણ પછી મેં ખુદને સંભાળી લીધી.'
'જ્યારે હું એંકરિંગ કરતી હતી તો લોકો મને કહેતા હદતા, અરે આ તો કેટલી નાની બાળકી છે, પાતળી છે, દુબળી છે. થોડો ટાઈમ ખરાબ લાગ્યું, પણ પછી મેં ઈગ્નોર કરવાનું શરૂં કર્યું.'
ગોવિંદાએ કહ્યું- બસ એટલા માટે મેં 'ગદર' ફિલ્મ ન કરી...