National Crush બની ચૂકી છે '12 ફેલ'ની મેધા શંકર, દિલ જીતી લેશે સાદગી

ડાયરેક્ટર વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ '12th Fail' ખૂબ ચર્ચામાં છે. રિયલ સ્ટોરી પર બનેલી આ ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

'12th Fail' ફિલ્મમાં IRS ઓફિસર શ્રદ્ધા જોશીની ભૂમિકા ભજવનાર મેધા શંકરને પણ લોકો ખૂબ પ્રેમ આપી રહ્યા છે. મેધાની એક્ટિંગ બધાને પસંદ આવી છે.  

હવે લોકો મેધાને સોશિયલ મીડિયા પર સર્ચ કરી રહ્યા છે. જ્યાં તેની સાદગી અને સુંદરતા વધુ આકર્ષક લાગી રહી છે.

મેધા શંકરનો વેસ્ટર્નથી લઈને ઈન્ડિયન સુધીને દરેક લૂક ખૂબ જ ક્લાસી છે. ફેશન સેન્સ મામલે મેધા કોઈનાથી પાછળ નથી.

મેધા શંકરના એક્ટિંગ ઉપરાંત તેની સુંદર સ્માઈલને પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

સાડીમાં પણ મેધા શંકર ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીની ફેશન સેન્સ અદ્ભુત છે.

સ્થિતિ એવી છે કે મેધા શંકરના આ ફોટા જોયા બાદ હવે ફેન્સ તેને નેશનલ ક્રશ કહી રહ્યા છે અને તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.

ઈન્સ્ટાગ્રામ પર પણ મેધાના 1.3 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તેની દરેક તસવીર લાખો લોકોના દિલને ધડકાવી દે છે.

રામ મંદિર બનાવતી કંપનીના શેર્સમાં આવી તોફાની તેજી, રોકાણકારો રાતો રાત માલામાલ!

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો