fas 5

FASTag પર આવી મોટી અપડેટ, અત્યારે જ આ કામ કરો નહીંતર બમણો ટોલ ટેક્સ લાગશે

image
fas 12

1 ઓગસ્ટની શરૂઆત સાથે ઘણા નિયમો બદલાયા છે. બેંકના ક્રેડિટ કાર્ડથી FASTag સુધીના નિયમો તેમાં સામેલ છે. 

fas 11

FASTagને લઈને NPCIએ નવી ગાઈડલાઈન જારી કરી છે. જેમાં ફાસ્ટેગના KYCનો નિયમ નવો છે અને તેનું પાલન 1 ઓગસ્ટથી થવાનો છે.

fas 8

NCPIએ KYCને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ બાદ ફાસ્ટેગ યુઝર્સે નવા નિયમ મુજબ કેટલાક કામ કરવા પડશે. લાસ્ટ ડેટ સુધીમાં નિયમનું પાલન ન કરવા પર ફાસ્ટેગ બ્લેકલિસ્ટ કરી દેવાશે.

FASTag બ્લેકલિસ્ટ થવા પર તે ટોલ પ્લાઝામાં કામ નહીં આવે. એવામાં તમારે ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડી શકે છે.

આ માટે ગ્રાહકે 31 ઓક્ટોબર 2024 સુધીમાં KYCની વિગતો અપડેલ કરવી જરૂરી છે.

3 વર્ષ જૂના FASTag યુઝર્સે પોતાની KYC વિગતો અપડેટ કરવી પડશે. આ ઉપરાંત વ્હીકલના આગળ અને પાછળનો ફોટો અપલોડ કરવો પડશે.

જો તમારો ફાસ્ટેગ જૂનો હોય તો તેને રિપ્લેસમેન્ટ કરવવો પડશે. અને તમારે નવો ફાસ્ટેગ લેવો પડશે.

1 ઓગસ્ટથી જરૂરી છે કે દરેક ફાસ્ટેગ કોઈ એક મોબાઈલ નંબર સાથે કનેક્ટ થયેલ હોય.

FASTag સાથે વ્હીકલ રજીસ્ટ્રેશન નંબર અને ચેસિસ નંબર લિંક કરવો પડશે.

નવી કાર ખરીદનારા માલિક માટે જરૂરી છે કે તે 90 દિવસની અંદર પોતાનો FASTag અપડેટ કરાવી લે.