kavya1 1685645165

IPL બાદ કાવ્યા મારને 7763 કરોડ રૂપિયા કમાઈ લીધા

image
kavya 1 1716869081

કાવ્યા મારન તમિલનાડુના પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી બિઝનેસ અને રાજકીય પરિવારની દીકરી છે.

MixCollage 25 Apr 2024 08 59 PM 1998

તેમનો જન્મ 6 ઓગસ્ટ 1992ના રોજ ચેન્નાઈમાં થયો હતો. તેમના પિતા કલાનિતિ મારન છે, જેઓ સન ટીવી નેટવર્કના માલિક છે.

da47a248aa806a0b8eb3116e55a0a3b1

સન ટીવી એક મોટી મીડિયા કંપની છે અને તેની પાસે 33થી વધુ પ્રાદેશિક ચેનલો છે. મીડિયા ઉપરાંત સન ગ્રુપ અન્ય ઘણા ક્ષેત્રોમાં પણ બિઝનેસ કરે છે.

કાવ્યા મારન સનરાઈઝર્સ હૈદરાબાદના  (SRH)ના CEO છે. IPL 2024માં SRHની ટીમે કોલકાતાની સામે ફાઈનલ મેચ રમી હતી, પરંતુ સનરાઈઝર્સ હૈદરાબાદ હારી ગઈ હતી.

IPL ફાઈનલ એટલે કે 26 મે બાદથી તેમની કંપની સન ટીવી નેટવર્કના શેરમાં 31 ટકાની તેજી આવી છે.

આ દરમિયાન સન ટીવી નેટવર્કની માર્કેટ કેપમાં 7,763.46 કરોડ રૂપિયાનો વધારો જોવા મળી ચૂક્યો છે.

શુક્રવારે સન ટીવી નટેવર્ક કંપનીનો શેર રેકોર્ડ લેવલ 833.40 રૂપિયાની સાથે રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો.