j 9

Jioનો સૌથી સસ્તો પોસ્ટપેઇડ પ્લાન, મળશે અનલિમિટેડ 5G ડેટા

image
j 7

જિયોના પોર્ટફોલિયોમાં તમને પ્રીપેડ અને પોસ્ટપેડ બંને પ્લાન્સ મળે છે. હાલમાં કંપનીએ પોતાના રિચાર્જ પ્લાન્સની કિંમતમાં વધારો કર્યો છે.

j 6

કંપનીએ રિચાર્જ પ્લાન્સમાં વધારો કર્યા બાદ હવે Jioનો સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન 349 રૂપિયામાં આવે છે.

j 5

આ પ્લાનમાં ગ્રાહકને બિલિંગ સાઈકલ દરમિયાન 30GB ડેટા મળે છે. આ બાદ યુઝરને રૂ.10 પ્રતિ GBના રેટથી ડેટા મળશે.

આ ઉપરાંત યુઝર્સને અનલિમિટેડ કોલિંગ અને રોજના 100 SMSનો લાભ મળશે. તેમાં ગ્રાહકને અનલિમિટેડ 5G ડેટાનો લાભ પણ મળશે.

કંપની એડિશનલ સર્વિસનો એક્સેસ આપી રહી છે. આ પ્લાન Jio TV, Jio Cinema અને Jio Cloud સાથે આવે છે.

ધ્યાન રહે કે આ રિચાર્જ પ્લાન સાથે તમને Jio Cinemaનો પ્રીમિયન પ્લાન નહીં મળે. કંપની સ્ટાન્ડર્ડ સબ્સ્ક્રિપ્શન આપી રહી છે.

આ રિચાર્જ પ્લાનમાં ફેમિલી એડ-ઓન અને ફેમિલી સિમ ડેટા જેવી સુવિધાઓ નથી મળી. વધુ પૈસા ખર્ચ કરીને તમે ફેમિલી પ્લાન લઈ શકો છો.