આ છે ભારતનો સૌથી મોંઘો રોડ, વ્હીકલ
થી આવવા જવા પર લાગે છે તગડો ટેક્સ
દેશના એક શહેરથી બીજા શહેર જવા માટે કોઈ હાઈવે અથવા એક્સપ્રેસ વે પરથી પસાર થવું પડે છે.
આ રાષ્ટ્રીય માર્ગથી પસાર થવા માટે ટોલ ચાર્જ આપવો પડે છે. અલગ-અલગ હાઈવે અથવા એક્સપ્રેસ વે માટે ચાર્જ પણ અલગ હોય છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, બે મુખ્ય શહેર મુંબઈ-પુણેને જોડનાર એક્સપ્રેસ વે સૌથી મોંઘો રોડ છે.
અન્ય નેશનલ હાઈવેની તુલનામાં અહીં વધૂ ટોલ વસૂલાય છે. જેના કારણે આ ભારતનો સૌથી મોંઘો એક્સપ્રેસ હાઈવે મનાય છે.
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર બંને શહેરો વચ્ચે એકતરફની યાત્રા માટે ફોર વ્હીલરનો 320 રૂપિયા ટોલ છે.
રિપોર્ટ મુજબ, પ્રતિ કિલોમીટર ટોલ 3.40 રૂપિયા છે, જે દેશના અન્ય એક્સપ્રેસ વેના એવરેજ ટોલ 1 રૂપિયાથી વધુ છે.
મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા નિર્મિત મુંબઈ-પુણે એક્સપ્રેસવે દેશનો પહેલો એક્સેસ કન્ટ્રોલ્ડ રૂટ છે.
પહેલીવાર નથી તૂટ્યું નતાશાનું દિલ, હાર્દિક પહેલા આ એક્ટર સાથે રિલેશનમાં હતી
Related Stories
જૂની કાર SCRAP કરાવવા અને નવી કાર ખરીદવા પર કેટલું ડિસ્કાઉન્ટ મળે? જાણો વિગતો
આવી રહી છે મારુતિની ઈલેક્ટ્રિક કાર! સિંગલ ચાર્જમાં 500KM દોડશે
મુકેશ અંબાણી કેટલો પગાર લે છે? નવા રિપોર્ટમાં થયો ખુલાસો
રક્ષાબંધન પર આકાશ-અનંત અંબાણી બહેન ઈશાને આપે છે સૌથી મોંઘી ગિફ્ટ