નોકરી બદલતા પહેલા જરૂર કરો આ કામ, નહીં તો અટકી જશે PFના પૈસા
જો તમે નોકરી બદલી નાખી હોય અથવા બદલવા ઈચ્છતા હોય તો તમારા માટે કામની ખબર છે.
તમારા PF સાથે જોડાયેલા નિયમ વિશે તમને જાણકારી હોવી જોઈએ નહીંતર તમારા પૈસા અટકી શકે છે.
નોકરી બદલ્યા બાદ તમારે પોતાના EPF એકાઉન્ટમાં Date of Exit નાખવી જોઈએ, નહીંતર તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
જો તમે નોકરી છોડ્યા બાદ PFના પૈસા કાઢવા ઈચ્છતા હોય તો પહેલા તમારે Data of Exit અપડેટ કરવી પડશે.
આ માટે તમારે https://www.epfindia.gov.in/site_en પર જવાનું રહેશે. હોમ પેજ પર પોતાનો UAN અને પાસવર્ડ નાખો.
આ બાદ તમે Manage ઓપ્શન પર ક્લિક કરીને Mark Exit પર સિલેક્ટ કરી શકો છો.
ત્યાં જઈને પોતાની નોકરી છોડવાનું કારણ અને તારીખ લખો, આ બાદ Request OTP પર ક્લિક કરો.
તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે, તેને નાખીને સબમિટ બટન પર ક્લિક કરો.
તમારા EPFO એકાઉન્ટમાં Date of Exit અપડેટ થઈ જશે.
નતાશાની પોસ્ટ પર પંડ્યાએ કરી 2 કોમેન્ટ...જાણો શું કહ્યું?
Related Stories
iPhone 16 લોન્ચ થતા પહેલા iPhone 15 Plus પર મોટું ડિસ્કાઉન્ટ, હવે કેટલી છે કિંમત?
આવી રહી છે મારુતિની ઈલેક્ટ્રિક કાર! સિંગલ ચાર્જમાં 500KM દોડશે
Nexon EVની ટક્કરમાં આવી રહી છે ઈલેક્ટ્રિક કાર! 11 સપ્ટેમ્બરે થશે લોન્ચ
રક્ષાબંધન પર આકાશ-અનંત અંબાણી બહેન ઈશાને આપે છે સૌથી મોંઘી ગિફ્ટ