Screenshot 2024 08 03 163050

મુકેશ અંબાણીના 27 માળના એન્ટિલિયાનું મહિને કેટલું આવે છે લાઈટબીલ?

image
42 25933641

મુકેશ અંબાણી અને તેમનો પરિવાર એશિયાનો સૌથી ધનિક પરિવાર છે. જેમની પાસે ઘણી સંપત્તિ છે.

Screenshot 2024 08 03 163143

મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ છે. ખાસ વાત તો એ છે કે મુકેશ અંબાણી 11મા સૌથી ધનિક વ્યક્તિ છે.

Screenshot 2024 08 03 163209

જો મુકેશ અંબાણીની સંપત્તિની વાત કરીએ તો BBI અનુસાર, તે 113 અરબ ડોલર છે.

મુકેશ અંબાણી અને તેમનો પરિવાર મુંબઈ ખાતે એન્ટિલિયામાં રહે છે. જે દુનિયાનું સૌથી મોંઘું ઘર છે.

જો એન્ટિલિયાની કિંમતની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર, લગભગ 15 હજાર કરોડ રૂપિયા છે.

એન્ટિલિયા એક 27 માળની બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગ 1.120 એકરમાં ફેલાયેલી છે. જેને બનાવવામાં 4 વર્ષ લાગ્યા હતા.

જ્યાં સુધી વીજળીના બિલની વાત છે, એન્ટિલિયા દર મહિને લગભગ 6,37,240 યુનિટ વીજળી વાપરે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એન્ટિલિયાનું સરેરાશ માસિક વીજળી બિલ 70 લાખ રૂપિયા છે, જે કેટલાક મહિનામાં વધુ પણ હોઈ શકે છે.