સતત ત્રીજા વર્ષે પણ મુકેશ અંબાણીએ નથી લીધી સેલેરી, ઝીરો સેલેરીમાં કરી રહ્યા છે કામ

Arrow

ભારતના સૌથી ધનવાન વ્યક્તિ અનેરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સતત ત્રીજા વર્ષે કોઈ પણ પ્રકારની સેલેરી લીધી નથી.

Arrow

દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્તરીજના ચેરમેન મુકેશ અંબાણી છેલ્લા 3 વર્ષથી કોઈ પણ સેલેરી લીધા વગર કામ કરી રહ્યા છે.

Arrow

કોરોના મહામારી દરમિયાન જ્યારે અર્થવ્યવસ્થા અને બિઝનેસને ભારે અસર પડી હતી. આ સમયે કંપનીના હીત માટે મુકેશ અંબાણીએ સ્વૈચ્છિક પોતાની સેલેરી છોડી દીધી હતી.

Arrow

રિલાયન્સના વાર્ષિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે નાણાંકીય વર્ષ 2022-23માં અંબાણીની સેલેરી શૂન્ય હતી.

Arrow

મુકેશ અંબાણીએ કોરોના મહામારીની શરૂઆત બાદ જૂન 2020માં તેમણે સેલેરી ન લેવાનો નિર્ણય કર્યો હતો.

Arrow

કોરોના મહામારી પહેલા મુકેશ અંબાણીને દર વર્ષે 15 કરોડ સેલેરી મળતી હતી.

Arrow

બ્લૂમબર્ગ બિલયેનર ઇંડેક્સ મુજબ અંબાણી 95.1 આરબ ડોલરની નેટવર્થ ધરાવે છે. આ સાથેતે અમીરોની યાદીમાં 11 મુ સ્થાન ધરાવે છે.

Arrow

વિશેષ પ્રસ્તાવમાં રિલાયન્સે મુકેશ અંબાણીને વર્ષ 2029 સુધી કંપનીના ચેરમેન નિયુક્ત કરવા માટે શેરધારકોની મંજૂરી માંગી છે.  

Arrow