6.99 લાખ કિંમત... 465KM રેન્જ! ફેમિલી માટે બેસ્ટ છે આ 5 ઈલેક્ટ્રિક કાર
ઈલેક્ટ્રિક કારની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે, મોટાભાગના ICE એન્જિનવાળા વાહનોના બદલે બેટરીથી ચાલતી ઈલેક્ટ્રિક કારને મહત્વ આપે છે.
આજે અમે તમને એવી ઈલેક્ટ્રિક કાર વિશે જણાવીશું, જે કિંમત અને રેન્જીન દ્રષ્ટિએ બેસ્ટ છે.
Tata Tigor EV
કિંમત: 12.49 લાખ
ટાટા ટિગોર સેડાન ઈલેક્ટ્રિક કારમાં 26 kWhની બોટરી આપેલી છે, જે 315KMની રેન્જ આપે છે. તેની મોટર 73.75 bhpનો પાવર જનરેટ કરે છે.
Citron eC3
કિંમત: 11.99 લાખ
સિટ્રોન eC3 માં કંપની 29.2 kWhની બેટરી છે જે 320 KMની રેન્જ આપે છે. તેની ઈલેક્ટ્રિક મોટર 56.21 bhpનો પાવર જનરેટ કરે છે.
Tata Punch EV
કિંમત: 10.99 લાખ
ટાટા પંચ બે બેટરી પેક સાથે આવે છે, જે ક્રમશ: 315 કિમી અને 421 કિમીની રેન્જ આપે છે. તેની મોટર 80.46-120.69 bhpનો પાવર જનરેટ કરે છે.
Tata Tiago EV
કિંમત: 7.99 લાખ
ટિઆગો ઈલેક્ટ્રિક પણ બે બેટરી પેક સાથે આવે છે, જે ક્રમશ: 250 KM અને 315 KMની રેન્જ આપે છે.
MG Comet EV
કિંમત: 6.99 લાખ
MG કોમેટમાં 17.3 kWhની બેટરી છે, જે સિંગલ ચાર્જમાં 230 કિમીની રેન્જ આપે છે.