sam 1

200MP કેમેરાવાળા Samsung ફોન પર 30 હજારનું ડિસ્કાઉન્ટ, ક્યાં મળી રહી છે ઓફર?

image
THUMB Galaxy S23ultra MA thumb 1440x960

નવો સ્માર્ટફોન ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો Amazon Prime Day Saleનો તમે લાભ ઉઠાવી શકો છે.

sam 4

આ સેલમાં Samsung Galaxy S23 Ultra પર મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તમે તેને લોન્ચ પ્રાઈસથી 30 હજાર ઓછામાં ખરીદી શકો છો.

sam 8

Amazon Prime Day Saleમાં આ સ્માર્ટફોન 74,999 રૂપિયાની કિંમતે મળશે. આ કિંમત બેંક ડિસ્કાઉન્ટ અને કૂપન ઓફર બાદની છે.

જો તમે ફોનને 12 મહિનાના EMI પર ખરીદો છો. આ કિંમત સ્માર્ટફોનના બેસ વેરિએન્ટ 12GB RAM + 256GB સ્ટોરેજની છે.

હાલમાં આ ફોન ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર 84,999 રૂ.માં લિસ્ટ છે. કંપનીએ તેને પાછલા વર્ષે 1,04,999માં લોન્ચ કર્યો હતો.

જો તમે ફ્લેગશિપ ફોન ખરીદવા માંગતા હોય તો આ ફોન ખરીદી શકો છો, આ ફોનમાં તમે 30 હજારની બચત કરી શકશો.

Samsung Galaxy S23 Ultra માં 6.8 ઈંચની QHD+ ડાઈનામિક એમોલેડ ડિસ્પ્લે આવે છે. તેમાં સ્નેપડ્રેગન 8 Gen 2 પ્રોસેસર આપેલું છે.