ba 4

વાંસની ખેતીમાં દર વર્ષે થશે સારી કમાણી, સરકાર આપી રહી છે સબસિડી

image
ba 6

જો તમને ખેતીનો શોખ છે તો તમે ઓછા પૈસામાં વાંસની ખેતી કરી શકો છો.

ba 5

હાલના સમયમાં ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સરકાર સબસિડી આપી રહે છે.

ba 2

આજના સમયમાં વાંસની ખેતી કમાણી માટે સૌથી સારી રીત છે.

જો તમે એકવાર વાંસનો છોડ લગાવો છો તો 40 વર્ષ સુધી તેનાથી કમાણી કરી શકો છો.

વાંસની ખેતી માટે કોઈ ખાસ માટીની જરૂર નથી પડતી.

વાંસની ખેતી પર સરકાર ખેડૂતોને છોડ દીઢ 120 રૂપિયાની સહાયક રકમ પણ આપે છે.

વાંસની રોપણી જુલાઈથી ઓગસ્ટ મહિનામાં કરવામાં આવે છે. એકવાર વાંસ ઊગી જાય પછી ખેડૂતને દરવર્ષે લાભ થાય છે.

આજના સમયમાં લોકો વાંસના બનેલા ફર્નીચરને ખૂબ પસંદ કરે છે.

श्वेता तिवारी की 8 अनदेखी तस्वीरें

5 jan 2023

Credit: श्वेता तिवारी/इंस्टा