Screenshot 2024 08 04 172300

રક્ષાબંધન પર આકાશ-અનંત અંબાણી બહેન ઈશાને આપે છે સૌથી મોંઘી ગિફ્ટ

image
Screenshot 2024 08 04 172321

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી પીરામણનો રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ સ્પેશિયલ હોય છે છે.

c4b4e68f 4c79 4ee2 8c9f 4b4c4d223b22 e47801c2

રક્ષાબંધનને તહેવારને સ્પેશિયલ બનાવવામાં બંને ભાઈ એટલે કે આકાશ અને અનંત કોઈ કસર છોડતા નથી.

450956008 122157659810223300 7335471637210195257 n

વર્ષ 2024ની રક્ષાબંધન તો વધુ ખાસ હશે. તેનું કારણ છે અનંત અંબાણીના પત્ની રાધિકા.

19 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે અંબાણી પરિવાર ફરી એકવાર ચર્ચામાં રહેશે. જ્યારે ઈશા એન્ટિલિયામાં હશે.

ખાસ વાત તો એ છે કે ઈશા અંબાણીને બંને ભાઈઓ તરફથી મળતી ગિફ્ટ પણ ખૂબ ચર્ચામાં રહે છે.

આમ તો ભાઈ તરફથી બહેનને મળતી ગિફ્ટ અનમોલ જ હોય છે, પરંતુ અંબાણી પરિવારમાં અપાતી ગિફ્ટ વિશે દરેક જાણવા માંગે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે એટલે કે 2023ની રક્ષાબંધને આકાશ અંબાણીએ બહેન ઈશાને સ્વિટ્ઝરલેન્ડમાં એક બંગલો ગિફ્ટ કર્યો હતો. 

મીડિયા રિપોર્ટ અનુસાર, આ બંગલાની કિંમત 80 કરોડ રૂપિયા જણાવવામાં આવી હતી. જેમાં દરેક સુવિધાઓ છે.

તો બીજી બાજુ નાનાભાઈ અનંત અંબાણીએ ઈશા અંબાણીને રક્ષાબંધન પર ઘડિયાળ ગિફ્ટમાં આપી હતી. જેમાં હીરા લગાવેલા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર, અનંત અંબાણી તરફથી આપવામાં આવેલી ઘડિયાળની કિંમત 10 કરોડ રૂપિયાથી વધુ જણાવવામાં આવી હતી.