આ મહિલાના ભાષણથી PM મોદી થયા પ્રભાવિત | Gujarat Tak
આ મહિલાના ભાષણથી PM મોદી થયા પ્રભાવિત | Gujarat Tak
ADVERTISEMENT
આ મહિલાના ભાષણથી PM મોદી થયા પ્રભાવિત | Gujarat Tak
કાર્યક્રમ દરમિયાન સ્વ-સહાય જૂથોની મહિલાઓ સાથે વાત કરતી વખતે વડાપ્રધાન મોદીએ ચંદાદેવી નામની મહિલાની એક ઉત્તમ ભાષણ આપવા બદલ પ્રશંસા કરી હતી. તેમણે ટિપ્પણી કરી હતી કે, તમે ખૂબ સારું ભાષણ આપો છો અને પૂછ્યું હતુ કે, શું તમે ક્યારેય ચૂંટણી લડવાનું વિચાર્યું છે?
Chanda Devi Viral video
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT