India vs South Africa Test Records : સૌથી ઝડપી ટેસ્ટ જીતી કેપટાઉનમાં ભારતીય ટીમે નોંધાવ્યા આ મોટા રેકોર્ડ્સ

ADVERTISEMENT

gujarattak
social share
google news

IND vs SA : ભારતીય ટીમના કેપટાઉન ટેસ્ટ મેચમાં ઇતિહાસ રચી દીધો છે. ભારતે સાઉથ આફ્રીકાને 7 વિકેટથી પરાજિત કરી દીધું છે. આ જીતની સાથે ભારતે સીરીઝને 1-1 થી બરાબરી કરી લીધી છે. આ જીત સાથે ભારતીય ટીમે કેપટાઉનમાં પાંચ રેકોર્ડ નોંધાવી દીધા છે.

બોલની દ્રષ્ટિએ સૌથી ઝડપી સમાપ્ત થતી ટેસ્ટ

2024 : 642 બોલ – દક્ષિણ આફ્રિકા વિ ભારત, કેપ ટાઉન
1932 : 656 બોલ – ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, મેલબોર્ન
1935 : 672 બોલ – વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, બ્રિજટાઉન
1888 : 788 બોલ – ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, માન્ચેસ્ટર
1888 : 792 બોલ – ઈંગ્લેન્ડ વિ ઓસ્ટ્રેલિયા, લોર્ડ્સ

કેપટાઉનમાં પ્રથમ ભારતની પ્રથમ જીત

ભારતે સાઉથ આફ્રિકા સામે આજની મેચ જીતીને કેપટાઉનમાં પ્રથમ જીત મેળવી છે. સાથે સાઉથ આફ્રિકા પાંચમી ટેસ્ટ જીતી લીધી છે. ભારતીય ટીમ કેપટાઉનમાં ટેસ્ટ મેચ જીતનારી પ્રથમ એશિયન ટીમ બની ગઈ છે.

ADVERTISEMENT

સાઉથ આફ્રિકામાં ભારતની ટેસ્ટ જીત

જોહાનિસબર્ગ-2006
ડરબન-2010
જોહાનિસબર્ગ-2018
સેન્ચુરિયન-2021
કેપ ટાઉન-2024

ભારત સામે બંને દાવમાં સર્વોચ્ચ ટોટલ

193 રન : ઈંગ્લેન્ડ, 2021
212 રન : અફઘાનિસ્તાન,2018
229 રન : ન્યુઝીલેન્ડ, 2021
230 રન : ઈંગ્લેન્ડ, 1986
231 રન : દક્ષિણ આફ્રિકા,2024

ADVERTISEMENT

ભારતે ટેસ્ટ મેચમાં 7 વિકેટથી જીત મેળવી

આ જીતની સાથે ભારતે સીરીઝને 1-1 થી બરાબરી કરી લીધી છે. ભારતની સાથે સાઉથ આફ્રિકા વિરુદ્ધ કેપટાઉન ટેસ્ટ મેચમાં 7 વિકેટથી જીત પ્રાપ્ત કરી છે. મેચના બીજા દિવસે ભારતને જીત માટે 79 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને સરળતાથી જીત પ્રાપ્ત કરી લીધી હતી. આ જીત સાથે જ ભારતીય ટીમની બે મેચની ટેસ્ટ સીરીઝને 1-1 થી બરાબરી કરી લીધી હતી. ભારતને સેંચુરિયન ટેસ્ટમાં પારી 32 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT