કર્ણાટકના વિજયપુરમાં કેન્દ્રીય મંત્રી નિરંજન જ્યોતિની ગાડીનો ગંભીર અકસ્માત, દારૂડીયા ટ્રક ડ્રાઇવરે કેન્દ્રીય મંત્રીની ગાડી ઉડાવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

બેંગ્લુરૂ : કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં કેન્દ્રીય રાજ્ય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિની કારને અકસ્માત નડ્યો હતો. ટ્રક અને કાર અથડાતા મંત્રી અને તેમના ડ્રાઇવરને ઇજા પહોંચી હતી. સાધ્વી નિરંજન જ્યોતિ વિજયપુરામાં ભાજપના મહિલા સંમેલનમાં હાજરી આપવા પહોંચ્યા હતા. દરમિયાન આ અકસ્માત સર્જાતા તત્કાલ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

कर्नाटक के विजयपुरा में हुआ हादसा

અકસ્માતમાં કેન્દ્રીયમંત્રી નિરંજન જ્યોતિ અને ડ્રાઇવરને સામાન્ય ઇજા
અકસ્માતમાં કેન્દ્રીય મંત્રી નિરંજન જ્યોતિને સામાન્ય ઈજાઓ પહોંચી છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિની કારને કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં અકસ્માત નડ્યો હતો. ટ્રક અને કાર વચ્ચે અથડાતા મંત્રી અને કાર ચાલકને ઈજા થઈ હતી. સાધ્વી નિરંજન જ્યોતિ વિજયપુરામાં ભાજપના મહિલા સંમેલનમાં હાજરી આપવા આવી પહોંચ્યા હતા. દરમિયાન, અકસ્માત થતા તેમને તત્કાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા. આ અકસ્માત ગુરુવારે રાત્રે નેશનલ હાઈવે 50 પર થયો હતો. તેમની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતમાં મંત્રી અને કાર ચાલકને ઈજા થઈ હતી.

ADVERTISEMENT

निरंजन ज्योति मामूली रूप से हुए जख्मी

સદ્ભાગ્યે કોઇ ગંભીર ઇજા નહી થતા પ્રાથમિક સારવાર સ્થાનિક સ્તરે જ અપાઇ
જો કે સદભાગ્યે બંનેને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક અહેવાલો અનુસાર ટ્રક ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે. હાલ સ્થાનિક પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી નિરંજન જ્યોતિ અને ડ્રાઈવરને પ્રાથમિક સારવાર આપી દેવામાં આવી છે. વધારે સારવાર માટે તેમને દિલ્હી અથવા જિલ્લાની મુખ્ય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી શકે છે. હાલ તો વધારે માહિતી આવવાની રાહ જોવામાં આવી રહી છે.

ADVERTISEMENT

निरंजन ज्योति मामूली रूप से हुए जख्मी

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT