પોલીસ અધિકારી બન્યો રાક્ષસ, 12 મહિલાઓ સાથે 48 વાર દુષ્કર્મ સહિત અનેક અપરાધ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : એક પોલીસ અધિકારીને ડઝન મહિલાઓની સાથે બળાત્કાર અને યૌન અપરાધોના આરોપને સ્વીકાર કર્યા બાદ ધરપકડ કરવામાં આવી છે. તેણે રેપ સહિત ઓછામાં ઓછા 71યૌન અપરાધોને અંજામ આપ્યો છે. 48 વર્ષ બાદ આ અધિકારીએ બોયફ્રેંડ બનીને 12 મહિલાઓને પોતાનો શિકાર બનાવ્યો હતો. તેના પર 48 રેપ કરવા સહિત અનેક આરોપ લગાવ્યા છે. આ મામલો બ્રિટનનો છે. આરોપીની ઓળખ ડેવિડ કૈરિક તરીકે થઇ છે.

डेविड कैरिक को गिरफ्तार किया गया (तस्वीर- सोशल मीडिया)

20 વર્ષથી તે ગુના આચરતો રહેતો હતો
બીજી તરફ આશરે 20 વર્ષ સુધી એક બાદ એક ગુનાઓને અંજામ આપતો રહ્યો પરંતુ તેમ છતા પણ પકડાયો નહોતો. ડેલી મેલના એક રિપોર્ટ અનુસાર, ડેવિડ મહિલાઓનો રેપ કરતો, તેને બેલ્ટથી મારતો હતો, તેને કબાટમાં બંધ કરતો હતો. તેને નગ્ન કરીને ઘરની સફાઇ કરાવતો હતો તેના પર પેશાબ કરતો હતો અને તેને ક્યારેક જ ભોજન આપતો હતો.

ADVERTISEMENT

ડેવિડ કૈરિક 12 મહિલાઓ સાથે 48 વાર દુષ્કર્મ આચર્યું
ડેવિટ કૈરિક 12 મહિલાઓ સાથે 48 વખત દુષ્કર્મ આચર્યું અને અન્ય અનેક ગુનાઓ પણ કબુલી ચુક્યો છે. તેણે અપરાધ કરવાની શરૂઆત 2003 થી 2020 વચ્ચે કર્યાહ તા. એક પીડિક મહિલાઓને ગુલામ કહીને બોલાવતો હતો. તેને 10 કલાક સુધી સીડીઓ નીચે બનેલા ગુપ્ત ખાનામાં સંતાડી રાખતો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT