બહેન બહેન કહીને આ ખ્યાતનામ અભિનેત્રી સાથે પરણી ગયો તેનો ભાઇ, લાખો લોકો સામે તેને ઘસડી?
મુંબઇ : સનાખાન ગ્લેમર ઇન્ડસ્ટ્રીને અલવિદા કહીને ખુશી ખુશી પારિવારિક જીવન પસાર કરી રહી છે. હાલ તે પોતાના પ્રેગનેન્સી પીરિયડને એન્જોઇ કરી રહી છે. જો…
ADVERTISEMENT
મુંબઇ : સનાખાન ગ્લેમર ઇન્ડસ્ટ્રીને અલવિદા કહીને ખુશી ખુશી પારિવારિક જીવન પસાર કરી રહી છે. હાલ તે પોતાના પ્રેગનેન્સી પીરિયડને એન્જોઇ કરી રહી છે. જો કે જ્યારે સનાએ મૌલાના અનસ સાથે લગ્ન કર્યા હતા, તે સમયે આ સમાચાર સાંભળીને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઇ ગયો હતો. તેમની લવ સ્ટોરી પણ એટલી જ ચોંકાવનારી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખુદ શનાના પતિ અનસે એક ઇન્ટરવ્યું દરમિયાન જણાવ્યું કે તેમના પ્રેમની શરૂઆત કઇ રીતે થઇ હતી. શરૂઆતમાં તો તે બંન્નેને પણ ક્યારે લાગ્યું નહોતું કે બંન્નેના લગ્ન થઇ શકે છે.
સૌથી વધારે પરેશાન કરનારા સમાચાર છે કે, અનસ સનાને શરૂઆતની મુલાકાતમાં તો બહેન કહીને સંબોધતો હતો. આ વાત તેણે પોતે જ સ્વિકારી હતી. અનસે કહ્યું કે, સના ખુબ જ પ્રખ્યાત હતી. તે ઇન્ડસ્ટ્રીના લોકો પણ જણાવે છે આ પાંચેય સમયની નમાજ અદા કરતી હતી. ઇન્ડસ્ટ્રીમાં અનેક દોસ્તો છે જે અહીં માટે તો બની જ નથી.
ADVERTISEMENT
અનસે જણાવ્યું કે, વર્ષ 2017 માં તેમની મુલાકાત સના સાથે થઇ હતી. ત્યારે તેમણે જ્યારે પહેલીવાર સના સાથે વાત કરી હતી તો તેમણે કહ્યું હતું કે, બાજી કેમ છે ? અનસે કહ્યું કે, ત્યારે મને નહોતી ખબર કે મુકદ્દરમાં મારી પત્ની બનશે. મે તેને બાજી કહી દીધી. તે પણ એક વખત નહી અનેક વખત કહી ચુક્યો છું.
અનસે જણાવ્યું કે, તેઓ એકવાર ફરીથી સલમાન ખાન સાથે મુલાકાત માટે ગયા હતા. ત્યારે સના ત્યાં તેને નમાજ પઢતી દેખાઇ હતી. તેમણે સલમાનને જ સના અંગે પુછી લીધું હતું. સનાની નેકીને જોતા અનસ ખુબ જ ઇમ્પ્રેસ થઇ ગયા હતા. તેઓ જે પ્રકારથી પોતાના પેરેન્ટ્સનો ખ્યાલ રાખતી હતી. તેમણે આ ખુબ જ પસંદ આવ્યું હતું.
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, સના ખાનનો તથા તેના પતિનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં સના ખાનને તેના પતિ દ્વારા પરાણે ઢસડીને લઇ જવાઇ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે આવું કંઇ જ નહી હોવાની સ્પષ્ટતા બાદમાં અભિનેત્રીએ કરી હતી.
ADVERTISEMENT
https://www.instagram.com/reel/CrGed4wsqEM/?utm_source=ig_web_copy_link
ADVERTISEMENT