IPL 2023: અમદાવાદના સ્ટેડિયમમાં યોજાયો ભવ્ય ડ્રોન શોઃ Video
અમદાવાદઃ અમદાવાદ ખાતે આજે આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ) 2023નો રંગારંગ શુભારંભ થયો છે. અહીં અરિજિત સિંગ, રશ્મીકા મંદના, તમન્ના ભાટિયા સહિત ઘણા કલાકારઓએ સ્ટેજ પર્ફોમન્સ…
ADVERTISEMENT
અમદાવાદઃ અમદાવાદ ખાતે આજે આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ) 2023નો રંગારંગ શુભારંભ થયો છે. અહીં અરિજિત સિંગ, રશ્મીકા મંદના, તમન્ના ભાટિયા સહિત ઘણા કલાકારઓએ સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હતું. સાથે જ અહીં યોજાયેલા ડ્રોન શોને જોઈ ક્રિકેટના ચાહકોના દિલ ધબકી ઉઠ્યા હતા.
Doneee with the performanceeee at @IPL and what a blasttt it was 🌸
I wanted to perform on this as well today but I couldn’t so here’s a lil gift for all of you who have been asking for it…🤍
P.S. My entire IPL journey coming out sooooon 😉#ThalapathyVijay Sir @SVC_official pic.twitter.com/c0SZ8Z9moG— Rashmika Mandanna (@iamRashmika) March 31, 2023
આઈપીએલની 16મી સિઝનની હવે શરૂઆત થઈ ગઈ છે. ધમાકેદાર ઓપનીંગ સેરેમની સાથે આજે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ યોજાઈ છે. ઓપનીંગ સેરેમની દરમિયાન અહીં ડ્રોન શો યોજવામાં આવ્યો હતો જેના વિવિધ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે. આ ડ્રોન શોને આખરી ઓપ આપતા પહેલા છેલ્લા બેથી ત્રણ દિવસથી તેની ટ્રાયલ પણ કરવામાં આવી રહી હતી. જુઓ આ વીડિયો…
ADVERTISEMENT
𝙄𝘾𝙔𝙈𝙄!
A spectacular sight in Ahmedabad 🎆
Celebrating #TATAIPL with a special show 🏆
Follow the match ▶️ https://t.co/61QLtsnj3J#TATAIPL | #GTvCSK pic.twitter.com/BYN6LxHs82
— IndianPremierLeague (@IPL) March 31, 2023
𝙈𝙚𝙡𝙤𝙙𝙞𝙤𝙪𝙨!
How about that for a performance to kick off the proceedings 🎶🎶@arijitsingh begins the #TATAIPL 2023 Opening Ceremony in some style 👌👌 pic.twitter.com/1ro3KWMUSW
— IndianPremierLeague (@IPL) March 31, 2023
ADVERTISEMENT
ADVERTISEMENT