DELHI METRO: એક યુવતી માત્ર નાનકડો રૂમાલ પહેરીને મેટ્રોમાં પહોંચી, ઉર્ફી જાવેદ કરતા પણ ટુંકા કપડા

ADVERTISEMENT

Viral Delhi Metro Girl
Viral Delhi Metro Girl
social share
google news

DELHI METRO VIRAL VIDEO : દિલ્હી મેટ્રોમાં લોકો દ્વારા કરવામાં આવતા વિચિત્ર કારનામાઓ અનેકવાર ચર્ચામાં રહે છે. આ પ્રકારે હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાવા લાગ્યો છે. જેમાં જોઇ શકાય છે કે, યુવતીના કપડાઓ જોઇને લોકોના હોશ ઉડી ગયા હતા. આ અંગે યુઝર્સના મિક્ષ રિએક્શન જોવા મળી રહ્યા છે. જ્યાં એક તરફ લોકો આ યુવતીને આવા કપડાઓ ન પહેરવા માટે સુચન કરી રહ્યા છે. તો બીજી તરફ બીજી તરફ કેટલાક યુઝર્સ તેમ કહીને સલાહ આપી રહ્યા છે કે, દીદીના કપડા નહી તમારી વિચારશૈલી જ ટુંકી છે.

મેટ્રોમાં ઉર્ફી સ્ટાઇલ
31 માર્ચે પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યું છે. આ ક્લિપમાં જોઇ શકાયિ છે કે, કઇ રીતે નાના કપડાઓમાં મેટ્રોની સીટ પર બેઠેલી યુવતી પહેલા અસહજ મહેસુસ કરે છે અને પછી પોતાના અંગેનો પોતાની બેગ દ્વારા છુપાવવાનો અનુભવ કરે છે. પોતે બેગથી પોતાના અંગો દ્વારા છુપાઇ રહી છે. ત્યાર બાદ અચાનક ઝડપથી તે નિકળી જાય છે. જો કે સૌથી આશ્ચર્યજનક બાબત છે કે આ યુવતીને જોઇને આસપાસ બેઠેલી અન્ય યુવતીઓ પણ અસહજ થઇ જાય છે. આ વીડિયો વાયરલ થયા બાદ હવે લોકો તે યુવતીને ટ્રોલ કરી રહ્યા છે. ઉર્ફી જાવેદ માટે ખતરો બતાવી રહ્યા છે. કેટલાક લોકો લખી રહ્યા છે કે, મેડસ સેફ્ટી પીનથી ડ્રેસ બનાવવાનું ટેલેન્ટ જાણે છે.

ADVERTISEMENT

સોશિયલ મીડિયા હવે બે વિભાગોમાં વહેંચાઇ ગયું
જો કે હાલ તો આ વીડિયો પર બે તરફી વિવાદ જોવા મળી રહ્યો છે. એક યુઝરે વ્યંગ કરતા લખ્યું કે, જે પ્રકારે યુવતી યાત્રા કરી રહી છે તે પ્રકારે યુવકોએ પણ ટ્રાવેલિંગ શરૂ કરવું જોઇએ. જો યુવક ઇચ્છેતો તેને આવું કરવા દેવામાં આવશે. બીજી તરફ અન્ય કેટલાક યુઝર્સે સવાલ પુછ્યો કે, યુવક હોય કે યુવતી કોઇએ પણ આ પ્રકારનો વ્યવહાર ન કરવો જોઇએ. જો કે કેટલાક લોકો આ વીડિયો શેર કરનારા વિરુદ્ધ પણ એક્શનની માંગ કરી રહ્યા છે. હાલ તો આ યુવતી ઇન્ટરનેટ પર આઘની જેમ વાયરલ થઇ રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT