WTC Final Ind vs Aus: ભારતને મળ્યો તગડો ટાર્ગેટ, એલેક્સ કૈરીએ બનાવ્યા 66 રન

ADVERTISEMENT

gujarattak
social share
google news

WTC Final Ind vs Aus Day 4 Score: WTC ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પોતાની પહેલી ઈનિંગમાં 469 રન બનાવ્યા હતા. જે પછી ટીમ ઈન્ડિયાએ પહેલી ઈનિંગમાં 296 રન જ બનાવ્યા હતા. આ પછી ઓસ્ટ્રેલિયાને મેચના આધાર પર 173 રનની લીડ મળી હતી. હવે ઓસ્ટ્રેલિયાની ટીમે 270 રન પર બીજી ઈનિંગ જાહેર કરી દીધી છે. જેથી હવે ભારતને 444 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

આ બીજી ઈનિંગ્સમાં એલેક્સ કૈરીએ 66 રન બનાવ્યા હતા. જ્યારે માર્ન લાલુશેન મિચેલ સ્ટાર્કે બહરાબર 41 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા માટે રવિન્દર્રની 3 વિકેટ. ઉમેશ યાદવ અને મહોમ્મદ શમીને 2-2ની સફળતા મળી હતી.

ADVERTISEMENT

ભારત અને ઓસ્ટ્રેલિયાની 11 રમી (WTC Final Ind Vs Aus Playing 11)
ઈન્ડિયાઝ પ્લેઈંગ 11 (WTC India Playing 11)- રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા, કેએસ ભરત, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ 11 (WTC Australia Playing 11) – ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન અને સ્કોટ બોલેન્ડ.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT