IPL 2024 Auction LIVE Sold Players List: હરાજીમાં કયો ખેલાડી કેટલામાં વેચાયો જાણો તમામ વિગતો

ADVERTISEMENT

IPL Auction Players List 2024
IPL Auction Players List 2024
social share
google news

IPL Auctin 2024 માં મિની ઓક્શનમાં ખેલાડી પર પૈસાનો વરસાદ થયો હતો. 10 ટીમોએ 332 ખેલાડીઓ પર બોલી લગાવી હતી. આ ઓક્શને અનેક ખેલાડીઓને કરોડપતિ બનાવ્યા છે. આ ઓક્શનમાં કયા પ્લેયરને કેટલી રકમ મળી અને કયો ખેલાડી કઇ ટીમમાં ગયો આવો જાણીએ…

દુબઇમાં IPL 2024 ની હરાજી થઇ હતી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની મીની હરાજી મંગળવારે (20 ડિસેમ્બર) દુબઈમાં થઈ હતી. આ હરાજીમાં ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો છે. મીની હરાજી દરમિયાન, પ્રથમ બોલી રોવમેન પોવેલ પર મૂકવામાં આવી હતી. પછી હેરી બ્રુક અને ટ્રેવિસ હેડ જેવા સ્ટાર્સ પર પૈસાનો વરસાદ થયો. આ હરાજીએ ઘણા ખેલાડીઓને કરોડપતિ બનાવી દીધા છે. IPL 2024ની આ મીની ઓક્શનમાં કયા ખેલાડીને કેટલી રકમ મળી અને કયો ખેલાડી કઈ ટીમમાં ગયો.

વેચાયેલા ખેલાડીઓની યાદી…

1. રોવમેન પોવેલ (વેસ્ટ ઈન્ડિઝ) – 7.40 કરોડ, રાજસ્થાન રોયલ્સ (મૂળ કિંમત – 1 કરોડ)
2. હેરી બ્રુક (ઇંગ્લેન્ડ) – રૂ. 4 કરોડ, દિલ્હી કેપિટલ્સ (મૂળ કિંમત – રૂ. 2 કરોડ)
3. ટ્રેવિસ હેડ (ઓસ્ટ્રેલિયા) – 6.80 કરોડ, સનરાઈઝર્સ હૈદરાબાદ (મૂળ કિંમત – 2 કરોડ)
4. વાનિન્દુ હસરંગા (શ્રીલંકા) – 1.50 કરોડ, સનરાઇઝર્સ હૈદરાબાદ (મૂળ કિંમત – 1.5 કરોડ)
5. રચિન રવિન્દ્ર (ન્યુઝીલેન્ડ) – 1.80 કરોડ, ચેન્નાઈ સુપર કિંગ્સ (મૂળ કિંમત – 50 લાખ)
6. શાર્દુલ ઠાકુર (ભારત) – 4 કરોડ, ચેન્નાઈ સુપર કિંગ્સ (મૂળ કિંમત – 2 કરોડ)
7. અઝમતુલ્લા ઓમરઝાઈ (અફઘાનિસ્તાન) – 50 લાખ, ગુજરાત ટાઇટન્સ (મૂળ કિંમત – 50 લાખ)
8. પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા) – 20.50 કરોડ, સનરાઈઝર્સ હૈદરાબાદ (મૂળ કિંમત – 2 કરોડ)
9. ગેરાલ્ડ કોએત્ઝી (દક્ષિણ આફ્રિકા) – રૂ. 5 કરોડ, મુંબઈ ઇન્ડિયન્સ (મૂળ કિંમત – રૂ. 2 કરોડ)
10. હર્ષલ પેટલ (ભારત) – 11.75 કરોડ, પંજાબ કિંગ્સ (મૂળ કિંમત – 2 કરોડ)
11. ડેરીલ મિશેલ (ન્યુઝીલેન્ડ) – રૂ. 14 કરોડ, ચેન્નાઇ સુપર કિંગ્સ (મૂળ કિંમત – રૂ. 1 કરોડ)
12. ક્રિસ વોક્સ (ઇંગ્લેન્ડ) – 4.20 કરોડ, પંજાબ કિંગ્સ (મૂળ કિંમત – 2 કરોડ)
13. ટ્રિસ્ટન સ્ટબ્સ (દક્ષિણ આફ્રિકા) – 50 લાખ, દિલ્હી કેપિટલ્સ (મૂળ કિંમત – 50 લાખ)
14. KS ભારત (ભારત) – 50 લાખ, કોલકાતા નાઈટ રાઈડર્સ (મૂળ કિંમત – 50 લાખ)
15. ચેતન સાકરિયા (ભારત) – 50 લાખ, કોલકાતા નાઈટ રાઈડર્સ (મૂળ કિંમત – 50 લાખ)
16. અલઝારી જોસેફ (વેસ્ટ ઈન્ડિઝ) – 11.50 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (મૂળ કિંમત – 1 કરોડ)
17. ઉમેશ યાદવ (ભારત) – 5.80 કરોડ, ગુજરાત ટાઇટન્સ (મૂળ કિંમત – 2 કરોડ)
18. શિવમ માવી (ભારત) – 6.40 કરોડ, લખનૌ સુપર જાયન્ટ્સ (મૂળ કિંમત – 50 લાખ)
19. મિશેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા) – રૂ. 24.75 કરોડ, કોલકાતા નાઇટ રાઇડર્સ (મૂળ કિંમત – રૂ. 2 કરોડ)
20. જયદેવ ઉનડકટ (ભારત) – 1.6 કરોડ, સનરાઇઝર્સ હૈદરાબાદ (મૂળ કિંમત – 50 લાખ)
21. દિલશાન મદુશંકા (શ્રીલંકા) – 4.60 કરોડ, મુંબઈ ઈન્ડિયન્સ (મૂળ કિંમત – 50 લાખ)
22. શુભમ દુબે (ભારત) – રૂ. 5.80 કરોડ, રાજસ્થાન રોયલ્સ (મૂળ કિંમત – રૂ. 20 લાખ)
23. સમીર રિઝવી (ભારત) – 8.40 કરોડ, ચેન્નાઈ સુપર કિંગ્સ (મૂળ કિંમત – 20 લાખ)
24. અંગક્રિશ રઘુવંશી (ભારત) – 20 લાખ, કોલકાતા નાઈટ રાઈડર્સ (મૂળ કિંમત – 20 લાખ)
25. અર્શિન કુલકર્ણી (ભારત) – 20 લાખ, લખનૌ સુપર જાયન્ટ્સ (આધાર કિંમત – 20 લાખ)
26. શાહરૂખ ખાન (ભારત) – રૂ. 7.40 કરોડ, ગુજરાત ટાઇટન્સ (મૂળ કિંમત – રૂ. 40 લાખ)
27. રમનદીપ સિંહ (ભારત) – 20 લાખ, કોલકાતા નાઈટ રાઈડર્સ (મૂળ કિંમત – 20 લાખ)
28. ટોમ કોહલર કેડમોર (ઈંગ્લેન્ડ) – 40 લાખ, રાજસ્થાન રોયલ્સ (મૂળ કિંમત – 40 લાખ)
29. રિકી ભુઇ (ભારત) – 20 લાખ, દિલ્હી કેપિટલ્સ (મૂળ કિંમત – 20 લાખ)
30. કુમાર કુશાગ્ર (ભારત) – 7.20 કરોડ, દિલ્હી કેપિટલ્સ (મૂળ કિંમત – 20 લાખ)
31. યશ દયાલ (ભારત) – રૂ. 5 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (મૂળ કિંમત – રૂ. 20 લાખ)
32. સુશાંત મિશ્રા (ભારત) – 2.20 કરોડ, ગુજરાત ટાઇટન્સ (મૂળ કિંમત – 20 લાખ)
33. આકાશ સિંહ (ભારત) – 20 લાખ, સનરાઇઝર્સ હૈદરાબાદ (મૂળ કિંમત – 20 લાખ)
34. કાર્તિક ત્યાગી (ભારત) – 60 લાખ, ગુજરાત ટાઇટન્સ (મૂળ કિંમત – 20 લાખ)
35. રસિક સલામ દાર (ભારત) – 20 લાખ, દિલ્હી કેપિટલ્સ (મૂળ કિંમત – 20 લાખ)
36. માનવ સુથાર (ભારત) – 20 લાખ, ગુજરાત ટાઇટન્સ (મૂળ કિંમત – 20 લાખ)
37. એમ. સિદ્ધાર્થ (ભારત) – 2.4 કરોડ, લખનૌ સુપર જાયન્ટ્સ (મૂળ કિંમત – 20 લાખ)
38. શ્રેયસ ગોપાલ (ભારત) – 20 લાખ, મુંબઈ ઈન્ડિયન્સ (મૂળ કિંમત – 20 લાખ)
39. શેરફેન રધરફોર્ડ (વેસ્ટ ઈન્ડિઝ) – 1.5 કરોડ, કોલકાતા નાઈટ રાઈડર્સ (મૂળ કિંમત – 1.5 કરોડ)
40. એશ્ટન ટર્નર (ઓસ્ટ્રેલિયા) – 1 કરોડ, લખનૌ સુપર જાયન્ટ્સ (મૂળ કિંમત – 1 કરોડ)
41. ટોમ કુરન (ઇંગ્લેન્ડ) – 1.5 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (મૂળ કિંમત – 1.5 કરોડ)
42. ડેવિડ વિલી (ઇંગ્લેન્ડ) – રૂ. 2 કરોડ, લખનૌ સુપર જાયન્ટ્સ (મૂળ કિંમત – રૂ. 2 કરોડ)
43. સ્પેન્સર જોન્સન (ઓસ્ટ્રેલિયા) – રૂ. 10 કરોડ, ગુજરાત ટાઇટન્સ (મૂળ કિંમત – રૂ. 50 લાખ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT