તુર્કીમાં ફરી ભૂકંપના જોરદાર ઝટકા, ઈન્ડિયન આર્મીની હોસ્પિટલમાં પડી તિરાડો
ગૌરવ સાવંત.નવી દિલ્હીઃ તુર્કીમાં વધુ એક વખત ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપના ઝટકા એટલા જોરદાર હતા કે ભારતીય લશકરની હોસ્પિટલમાં તિરાડો પડી ગઈ છે. કેટલીક…
ADVERTISEMENT
ગૌરવ સાવંત.નવી દિલ્હીઃ તુર્કીમાં વધુ એક વખત ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપના ઝટકા એટલા જોરદાર હતા કે ભારતીય લશકરની હોસ્પિટલમાં તિરાડો પડી ગઈ છે. કેટલીક બીજી જગ્યાઓથી પણ નુકસાનની માહિતીઓ મળી રહી છે. આ સમય સાવધાની રાખતા ભારતીય સેનાના જવાનો પણ બિલ્ડીંગને બદલે ટેંટમાં રહી રહ્યા છે. લોકોને પણ આવી જ અપીલ કરવામાં આવી રહી છે.
મહીસાગરમાં કોર્ટે 10 દિ’માં પોક્સોના ત્રીજીવાર કડક સજા ફટકારીઃ આજીવન કેદની સજા કરી
જાણકારી માટે આપને જણાવીએ કે, તુર્કી અને સીરિયામાં થોડા દિવસ પહેલા ભૂકંપથી ભારે તબાહી જોવા મળી રહી હતી. તારાજી એવી થઈ છે મોતનો આંકડો 36000ને પાર થઈ ગયો છે. હજુ પણ જમીન પર રેસ્ક્યૂ ચાલુ છે અને સતત લાશો બહાર નીકાળવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT