Tarabh Valinath Mahadev Temple: તરભના શિવધામમાં ચાના નળ મૂકાયા!

ADVERTISEMENT

Tarabh Valinath Mahadev Temple: મહેસાણાના વિસનગરમાં તરભ વાળીનાથ ધામમાં આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હજારોની સંખ્યામાં પધારી રહેલા શ્રદ્ધાઓ માટે ચાની ખાસ વ્યવસ્થા કરાઈ છે.

social share
google news

Tarabh Valinath Mahadev Temple: મહેસાણાના વિસનગરમાં તરભ વાળીનાથ ધામમાં આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હજારોની સંખ્યામાં પધારી રહેલા શ્રદ્ધાઓ માટે ચાની ખાસ વ્યવસ્થા કરાઈ છે. આ માટે પાણીની 2000 લીટરની ટાંકી સાથે પાઇપલાઇન જોડીને તેમાં ચા ભરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓ નળ ખોલતા જ તેમાંથી પાણીની જગ્યાએ ચા આવશે. અહીં એક કાઉન્ટર પર 40 નળ છે આવા ત્રણ કાઉન્ટર બનાવ્યા છે, જેમાંથી રોજ 15,000 લીટર દૂધમાંથી ચા બનાવીને તેમાં નાખવામાં આવી રહી છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT