VIDEO: Loksabha Election ના પરિણામ બાદ કોંગ્રેસ અને ભાજપનું મંથન, બેઠકમાં શું થઈ ચર્ચા?

ADVERTISEMENT

લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ કોંગ્રેસ અને ભાજપ દ્વારા ગઇકાલે રોજ બેઠકનું આયોજન થયું હતું, આ બેઠકમાં બંને પક્ષોએ પરિણામ બાદ મંથન કર્યું. બેઠકમાં શું ચર્ચા થઈ છે તે જાણો આ વીડિયોમાં...

social share
google news

BJP and Congress review meeting: લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ કોંગ્રેસ અને ભાજપ દ્વારા ગઇકાલે રોજ બેઠકનું આયોજન થયું હતું, આ બેઠકમાં બંને પક્ષોએ પરિણામ બાદ મંથન કર્યું. બેઠકમાં શું ચર્ચા થઈ છે તે જાણો આ વીડિયોમાં...

બનાસકાંઠાનો બદલો વાવથી લેશે ભાજપ?

કોંગ્રેસે આ વખતે લોકસભામાં ભાજપના ગઢમાં ગાબળું પાડ્યું છે. 10 વર્ષ બાદ કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકમાંથી એક બેઠક મળી છે. જેને લઈ ભાજપને એક મોટો ઝટકો લાગ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. જોકે ભાજપ તેની આગામી રણનીતિ બનાવવામાં લાગી ગયું છે અને હવે તેની નજર વાવ વિધાનસભા બેઠક રહેશે. આગામી સમયમાં અહીં પેટા ચૂંટણી યોજાશે અને તેમાં ભાજપ  ગમે તેમ કરી જીત મેળવવા માંગશે. બનાસકાંઠા લોકસભામાં હારથી ભાજપ નાખુશ છે અને વાવ વિધાનસભા જીતી બદલો લેવાનો તખ્તો તૈયાર કરી રહી છે. ભાજપ હવે ગેનબેનના ગઢમાં ગાબડુ પાડવાની તમામ કોશિશમાં લાગી ગયું છે.

ADVERTISEMENT

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT