GSSSB Exam Date: ગૌણ સેવાની મોકૂફ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો નવી તારીખ

ADVERTISEMENT

GSSSB
મોકૂફ રાખવામાં આવેલ CCE પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
social share
google news

GSSSB Clerk Recruitment 2024: જુનિયર ક્લાર્ક સહિતના કેડરની જા. ક્ર. 212/2023-24 પરીક્ષાને લઈ એક મહત્વની માહિતી સામે આવી રહી છે. લોકસભા ચૂંટણીને કારણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે મોકૂફ રાખેલી પરીક્ષાની ગઇકાલે નવી તારીખો જાહેર કરવામાં આવી હતી. જેનો આજે સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

મોકૂફ રાખવામાં આવેલ CCE પરીક્ષાનો કાર્યક્રમ જાહેર 


પરીક્ષાનો નવો કાર્યક્રમ જાહેર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર વર્ગ-3ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Group-A and Group-B Combined Competitive Examination) અંતર્ગત કુલ 5554 જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાને અગાઉ તા. 20, 21,27 અને 28 એપ્રિલ તથા 4 અને 5  મે ના રોજ સ્થગિત કરવામાં આવી હતી જે હવે તારીખ 11/5, 13/5, 14/5, 16/5, 17/05 અને 20/5 ના રોજ 4 શીફ્ટમાં આયોજન કરવામાં આવ્યું છે. તમામ ઉમેદવારોએ નવા કોલલેટર તા. 8/5/2024 ના રોજ થી ડાઉનલોડ કરવાના રહેશે. 

JEE Advanced ના રજિસ્ટ્રેશન સમયે વિદ્યાર્થીએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું, નહીંતર ફોર્મ થશે રદ્દ

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT