સાંસદોના ગ્રુપ ફોટો સેશન દરમિયાન અચાનક બેભાન થઈ ગયા ભાજપના સાંસદ નરહરી અમીન, જોકે થોડા સમય પછી તેમની તબિયતમાં સુધારો થયો અને તેઓ ફરીથી ફોટો સેશનમાં જોડાયા.