EXCLUSIVE: વિધેયકની કોપી, પેપરફોડનારની ખેર નથી, 1 કરોડનો દંડ 10 વર્ષ સજા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફુટવાની ઘટના છાશવારે સતત બનતી હોવાથી વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ છે. જો કે સરકાર હવે ભારે થુંથું થયા બાદ અચાનક હરકતમાં આવી ગઇ છે. ગેરરીતિ આચરનારાઓ સામે કડક પગલા ભરવા માટે વિધેયક બનાવવા માટેનો નિર્ણ લેવાયો છે. ભવિષ્યમાં કોઇ પણ પ્રકારે પેપર ફોડવા જેવી ઘટના અંગે વિચાર ન કરે અને આવી ઘટનાઓ અટકાવવા માટેની જોગવાઇઓ સાથે વિધેયક તૈયાર થઇ ચુક્યું છે.

આ વિધેયકમાં સરકારી પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે દોષિત પરીક્ષાર્થીઓને 2 વર્ષ પરીક્ષાથી દુર રાખવામાં આવશે. ગેરરીતિ આચરનાર પરીક્ષાર્થીને 3 વર્ષની કેદની સજા ફટકારવામાં આવશે. તેવી ધારણા હતી.જો કે સરકારે તેના કરતા પણ વધારે કડક કાયદો બનાવ્યો છે. જેના અંતર્ગત પેપર ફોડનારને 1 કરોડનો દંડ અને 10 વર્ષની સજાની જોગવાઇ રાખવામાં આવી છે. આ ઉપરાંત ચોરી કરનારને પણ 3 લાખ રૂપિયાનો દંડ અને 1 વર્ષની જેલની સજાનું પ્રાવધાન રાખવામાં આવ્યું છે. પેપર લીક અંગે સરકારની ભારે થુંથું થયા બાદ હવે સરકાર કોઇ પણ પ્રકારે ઢીલ આપવા માંગતી નથી. જેથી કડક કાયદો લાવવાની તૈયારીઓ પુર્ણ થઇ ચુકી છે.

No description available.

ADVERTISEMENT

No description available.

No description available.

ADVERTISEMENT

No description available.

ADVERTISEMENT

No description available.

No description available.

No description available.
No description available.
No description available.

    follow whatsapp

    ADVERTISEMENT