Viral Audio: રૂપાલા વિવાદ પર રાજપૂત વ્યક્તિએ કહ્યું, કંઈ બોલો, હકાભાએ કહ્યું- હું BJPમાં છું

ADVERTISEMENT

એક તરફ ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈને નારાજ છે. ત્યારે ડાયરા કરતા ક્ષત્રીય અગ્રણીઓના આ મુદ્દે મૌનને લઈને ક્ષત્રીય સમાજમાં રોષ છે. એવામાં એક રાજપુત વ્યક્તિએ હકાભા ગઢવીને ફોન કરી તેમની સાથે વાતચીત કરી હતી. જેનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ કથિત ઓડિયોમાં બંને વચ્ચે શું વાતચીત થઈ સાંભળો

social share
google news

    follow whatsapp

    ADVERTISEMENT