નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી હટ્યા બાદ પહેલીવાર પોતાના મતવિસ્તારમાં પહોંચેલા ચૈતર વસાવાએ શું કહ્યું?
AAPના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા પર નર્મદા જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધિત હતો. આ પ્રતિબંધ પર હાઈકોર્ટે તેમને રાહત આપી છે ત્યારે તેઓ પોતાના નિવાસસ્થાનેથી કાર્યાલય પહોંચ્યા હતા અને અહીં બિરસા મુંડાને ફૂલહાર પહેરાવ્યા હતા અને કાર્યકર્તાઓ સાથે તથા પરિવાર સાથે વાતચીત કરી હતી.
ADVERTISEMENT