Lok Sabha Election 2024 Phase 3: 2019 ની સરખામણીએ અત્યાર સુધીમાં મતદાનનો ટ્રેન્ડ કેવો રહ્યો

ADVERTISEMENT

Lok Sabha Election Update
કઈ બેઠક પર કેટલું મતદાન થયું?
social share
google news

Gujarat Lok Sabha Election Update: આજે ગુજરાતની 25 બેઠક પર મતદાન યોજાઇ રહ્યું છે, પહેલા તબક્કામાં એટલે કે 3 વાગ્યા સુધીમાં સરેરાશ 47.03 ટકા મતદાન થયું છે. આજે ગુજરાત સહિત દેશભરમાં 12 રાજ્યોની 93 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં વલસાડ બેઠક પર સૌથી વધુ આશરે 58.05 % મતદાન થયું છે અને સૌથી ઓછું અમરેલી 37.82 % થયું છે.

Lok Sabha Election: પ્રથમ વાર મતદાન કરવા જઈ રહ્યાં છો? તો મતદાન માટે કેટલા ડૉક્યુમેન્ટની જરૂર

જુઓ ક્યાં કેટલું મતદાન થયું 

ક્રમ બેઠક સવારે 9  સવારે 11  બપોરે 1 બપોરે 3 સાંજે 5
1 ગાંધીનગર 10.31 25.67 39.23 48.99 55.65
2 કચ્છ 8.79 23.22 34.26 41.18 48.96
3 બનાસકાંઠા 12.28 30.27 45.89 55.74 64.48
4 પાટણ 10.42 23.53 36.58 46.69 54.58
5 અમદાવાદ પશ્વિમ 7.23 21.15 33.29 42.21 50.29
6 રાજકોટ 9.77 24.56 37.42 46.47 54.29
7 પોરબંદર 7.84 19.83 30.8 37.96 46.51
8 જામનગર 8.55 20.85 34.61 42.52 52.36
9 આણંદ 10.35 26.88 41.78 52.49 60.44
10 ખેડા 10.2 23.76 36.89 46.11 53.83
11 પંચમહાલ 9.16 23.28 36.47 45.72 53.99
12 દાહોદ 10.94 26.35 39.79 46.97 54.78
13 બારડોલી 11.54 27.77 41.67 51.97 61.01
14 નવસારી 9.15 23.25 38.1 48.03 55.31
15 સાબરકાંઠા 11.43 27.5 41.92 50.36 58.82
16 અમદાવાદ પૂર્વ 8.03 21.64 34.36 43.55 49.95
17 ભાવનગર 9.2 22.33 33.26 40.96 48.59
18 વડોદરા 10.64 20.77 38.79 48.48 57.11
19 છોટા ઉદેપુર 10.27 26.58 42.65 54.24 63.76
20 વલસાડ 11.65 28.71 45.34 58.05 68.12
21 જૂનાગઢ 9.05 23.32 36.11 44.47 53.83
22 સુરેન્દ્રનગર 9.43 22.76 33.39 40.93 49.19
23 મહેસાણા 10.14 24.82 37.79 48.15 55.23
24 અમરેલી 9.13 21.89 31.48 37.82 45.59
25 ભરૂચ 10.78 21.89 43.12 54.9 63.36
26 સુરત બિનહરીફ  બિનહરીફ  બિનહરીફ  બિનહરીફ  બિનહરીફ 

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT