RMC Recruitment 2024: રાજકોટ મનપામાં ભરતી, જાણો લાયકાતથી લઈને પગારધોરણ સુધીની તમામ માહિતી

Gujarat Tak

ADVERTISEMENT

RMC Recruitment
RMC Recruitment
social share
google news

Rajkot Municipal Corporation Recruitment 2024: ડીપ્લોમાં ઇન સીવીલ એન્જિનિયરિંગથી લઈ BE ના સિવિલ તેમજ  BE મિકેનીકલ એન્જિનિયરિંગના વિધાર્થી માટે સરકારી નોકરી મેળવવા માટે એક ઉત્તમ તક છે. Rajkot Municipal Corporation દ્વારા હાલ 16 જગ્યા પર ટેકનિકલ પોસ્ટ માટે ભરતીની જાહેર કરી છે. તમામ ઇચ્છુક ઉમેદવારો માટે  નાયબ કાર્યપાલક ઈજનેર, આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ અને મિકેનીકલ) અને એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ) જેવી ટેકનિકલ જગ્યા પર કેટલી જગ્યા, કોણ ભરી શકશે તેમજ લાયકાત સહિત સંપૂર્ણ માહિતી નીચ પ્રમાણે છે. 

લાયકાત અને પગારધોરણ શું છે?

નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ)

લાયકાત : BE સીવીલ તથા 5 વર્ષનો અનુભવ અથવા ડીપ્લોમાં ઇન સીવીલ એન્જીનીયર તથા 7 વર્ષનો અનુભવ
પગારધોરણ : ત્રણ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.64,700/- અને ત્રણ વર્ષ બાદ સાતમાં પગારપંચ મુજબ રૂ.53,100-1,67,800  આપવા આવશે.
વયમર્યાદા : 21 થી 35 વર્ષ

ADVERTISEMENT

આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ)

લાયકાત : BE સીવીલ
પગારધોરણ: પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.53700/- અને પાંચ વર્ષ બાદ સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ લેવલ-૮. રૂ.44900-142400/- આપવા આવશે.
વયમર્યાદા : 18 થી 35 વર્ષ

આસીસ્ટન્ટ એન્જીનીયર (મિકેનીકલ)

લાયકાત : BE મિકેનીકલ
પગારધોરણ: પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.53700/- અને પાંચ વર્ષ બાદ સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ, લેવલ-૮, રૂ.44900-142400/- આપવા આવશે.
વયમર્યાદા : 18 થી 35 વર્ષ

ADVERTISEMENT

એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ)

લાયકાત : ડીપ્લોમાં ઇન સીવીલ એન્જીનીયર
પગારધોરણ: પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.51000/- અને પાંચ વર્ષ બાદ સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ, લેવલ-૭, રૂ.39900-126600/- આપવા આવશે.
વયમર્યાદા : 18 થી 33 વર્ષ

ADVERTISEMENT

IBPS RRB Recruitment 2024: સરકારી બેંકમાં નીકળી 10 હજાર બમ્પર ભરતી, આજે જ ભરો PO અને ક્લાર્કના ફોર્મ

Total No. of Posts: કુલ કેટલી જગ્યા પર હાથ ધરાશે ભરતી

  • Add Assi Engineer Civil: 02
  • Assistant Engineer Mech: 09
  • Assistant Engineer Civil: 01
  • Dy Ex Engineer Civil: 04
  • Add Assi Engineer Civil: 02
  • Assistant Engineer Mech: 09
  • Assistant Engineer Civil: 01
  • Dy Ex Engineer Civil: 04
  • કુલ જગ્યા: 16 

ફૉર્મ ભરવાની તારીખ: 11-06-2024 થી 25-06-2024

અરજી કરવા માટે આ લિન્ક પર ક્લિક કરો: http://117.217.104.235/RMCRecruit/

    follow whatsapp

    ADVERTISEMENT