GSEB SSC Result 2024: ઘો. 10 ના પરિણામએ તોડયા રેકોર્ડ પરંતુ આ જિલ્લાનું સૌથી ખરાબ પ્રદર્શન

ADVERTISEMENT

GSEB SSC Result 2024
જુઓ જિલ્લાવાર કેટલું પરિણામ રહ્યું
social share
google news

GSEB SSC Result 2024 Distrct Wise: ગુજરાતમાં ધોરણ 10 બોર્ડના પરિણામે 30 વર્ષના તમામ રેકોર્ડને તોડી નાખ્યા છે. રાજ્યનું 82.56 ટકા ખૂબ જ સરસ પરિણામ આવ્યું છે. ત્યારે જો જિલ્લાને આધારે વાત કરવામાં આવે તો ગાંધીનગર જિલ્લાનું સૌથી ઊંચુ પરિણામ રહ્યું છે. ગાંધીનગર જિલ્લામાં ધોરણ 10 બોર્ડનું પરિણામ 87.22 ટકા રહ્યું છે, 2023 કરતાં આ આંકડો 20 ટકા જેટલો વધારે છે, ગયા વર્ષે 68.25 ટકા પરિણામ રહ્યું હતું. હવે જો રાજ્યના સૌથી નીચા પરિણામની વાત કરવામાં આવે તો પોરબંદર છે કે જ્યાં 74.57 ટકા પરિણામ રહ્યું છે જો ગયા વર્ષની સરખામણીએ વાત કરવામાં આવે તો પરિણામ વધ્યું છે પરંતુ આ વર્ષે તે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. 2023 માં પોરબંદરનું પરિણામ 59.43 ટકા રહ્યું હતું. 

GSEB 10th Result 2024 Topper: ધ્રુવ ભટ્ટની માર્કશીટ જોઈને ચોંકી જશો, આને કહેવાય મહેનતનું ફળ

જુઓ જિલ્લાવાર કેટલું પરિણામ રહ્યું


છોકરાઓ કરતા છોકરીઓએ બાજી મારી

  • 1389 સ્કુલોનું 100 ટકા પરિણામ
  • 23247 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો
  • વિદ્યાર્થીઓનું પરિણામ 79.12 ટકા
  • વિદ્યાર્થિનીઓનું પરિણામ 86.69 ટકા
  • છોકરીઓનું પરિણામ 7.57 ટકા વધુ

Gujarat Board 10th result 2024 topper marksheet: ધ્વનિનો ધો. 10 કમાલ, મેળવ્યા 99.28 પર્સેન્ટાઇલ, જુઓ માર્કસશીટ

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT