RCB Vs KKR: મેચ પહેલા રિંકુ સિંહે તોડી નાખ્યું વિરાટનું બેટ, લાલાઘુમ થઈ ગયા કોહલી

Rinku Singh Break Virat Kohli Bat: IPL 2024ની 36મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. આ મેચ પહેલા વિરાટ કોહલી ઘણા ગુસ્સામાં જોવા મળી રહ્યા છે.

રિંકુ સિંહે તોડી નાખ્યું વિરાટનું બેટ

Rinku Singh Break Virat Kohli Bat

follow google news

Rinku Singh Break Virat Kohli Bat: IPL 2024ની 36મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. આ મેચ પહેલા વિરાટ કોહલી ઘણા ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. મેચ શરૂ થાય તે પહેલા જ KKRના વિસ્ફોટક બેટ્સમેન રિંકુ સિંહે કિંગ કોહલીનું બેટ તોડી નાખ્યું. આ કારણે કિંગ વિરાટ કોહલી ખૂબ જ ગુસ્સામાં છે. વિરાટ કોહલી રિંકુ સિંહ પર લાલઘુમ થઈ ગયા છે. રિંકુ સિંહ વારંવાર વિરાટ કોહલીની માફી માંગતા જોવા મળી રહ્યા છે.

RCB માટે કરો યા મરોની મેચ

તમને જણાવી દઈએ કે, આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સના મેદાન પર રમાશે. RCB માટે આ કરો યા મરોની મેચ હશે. જો બેંગલુરુ આ મેચ પણ હારી જશે તો તે લગભગ પ્લેઓફમાંથી બહાર થઈ જશે. આવી સ્થિતિમાં કિંગ કોહલીની સાથે-સાથે સમગ્ર RCB સેના મેચ જીતવા માટે તમામ શક્ય પ્રયાસો કરશે.

આ પણ વાંચોઃ IPL 2024: RCB આટલા વર્ષોથી કેમ નથી જીતી શકતી IPL ટ્રોફી? પૂર્વ ક્રિકેટરે આપ્યો 'જીતનો ગુરુમંત્ર'

રિંકુ સિંહે કોહલીને અપાવ્યો ગુસ્સો

પરંતુ આ મેચ પહેલા જ KKRના બેટ્સમેન રિંકુ સિંહે કિંગ કોહલીને ગુસ્સે કર્યા છે. ચાલો તમને જણાવીએ શું છે સમગ્ર મામલો.

આ વીડિયોમાં જુઓ સમગ્ર મામલો...


 

    follow whatsapp