India vs Sri lanka 1st ODI : ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝનો પહેલો મુકાબલો શુક્રવારે (2 ઓગસ્ટ) રમાયો હતો. આ મુકાબલો રોમાંચક રીતે ટાઈ થયો. મેચમાં શ્રીલંકાએ ભારતને જીત માટે 231 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમ 47.5 ઓવરમાં 230 રન પર સમેટાઈ ગઈ. ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે ઈતિહાસની આ બીજી ટાઈ ગેમ રહી. આ પહેલા 14 જાન્યુઆરી 2012ના રોજ બંને ટીમો વચ્ચે મેચ ટાઈ થઈ હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT