India vs Afghanistan Score Live: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઇ રહેલી મેચમાં પ્રથમ અફઘાનિસ્તાને ટોસ જીતીને બેટિંગનો નિર્ણય કર્યો હતો. આઇસીસી ક્રિકેટ વર્લ્ડની મેચ નંબર 9માં આજે ભારત અને અફઘાનિસ્તાનની મેચ છે. આ મેચમાં ટોસ અફઘાનિસ્તાનની ટીમે જીતી અને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો. આ મેચ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં છે. ભારતીય ટીમે વર્લ્ડ કપના ઓપનિંગ મેચમાં જીત નોંધી હતી. બીજી તરફ અફઘાનિસ્તાનને હાર મળી હતી.
ADVERTISEMENT
India vs Afghanistan World cup 2023 Live Updates
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આજે મેચ રમ્યા હતા. બંન્ને ટીમો 3 વખત વનડેમાં આતરિક રીતે રમી ચુક્યા છે, 2 વખત ભારતને જીત મળી છે. એક મેચ ટાઇ રહી છે. આ ઉપરાંત વર્લ્ડકપમાં બંન્ને ટીમ માત્ર એકવાર 22 જુન,2019 ના સાઉથૈમ્પટનમાં એક બીજા સામે રમી હતી. જ્યાં ભારત મોહમ્મદ શમીની હૈટ્રિકના કારણે 11 રનથી જીતી શકી હતી. ટીમ ઇન્ડિયાએ પોતાની પહેલા વર્લ્ડકપ મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જીત નોંધાવી હતી. બીજી તરફ તેની આગામી મેચ 14 મી તારીખે પાકિસ્તાન સાથે થશે.
ADVERTISEMENT