Festivals in August 2024: રક્ષાબંધનથી લઈને જન્માષ્ટમી સુધી...ઓગસ્ટમાં આવનારા પ્રમુખ તહેવારોની જુઓ યાદી

Festivals in August 2024: દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓગસ્ટ મહિનો અનેક મોટા તહેવારો લઈને આવી રહ્યો છે.

Festivals in August

Festivals in August

follow google news

Festivals in August 2024: દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓગસ્ટ મહિનો અનેક મોટા તહેવારો લઈને આવી રહ્યો છે. આ મહિનામાં ઘણા શુભ દિવસો આવે છે, જ્યારે તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો. ઓગસ્ટ મહિનો બે દિવસ બાદ શરૂ થવા જઈ રહ્યો છે. જેની સાથે ઘણા મુખ્ય તહેવારો શરૂ થઈ જશે. મુખ્યત્વે શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. આ સમય દરમિયાન શિવભક્તો ભોલેનાથને પ્રસન્ન કરવા પૂજા-વિધી કરતાં હોય છે.

ઓગસ્ટ મહિનામાં કેટલા તહેવારો આવે છે?

તારીખ વાર તહેવાર
1 ઓગસ્ટ ગુરુવાર પ્રદોષ વ્રત 
2 ઓગસ્ટ શુક્રવાર શિવરાત્રી
4 ઓગસ્ટ રવિવાર હરિયાળી અમાવસ્યા
5 ઓગસ્ટ સોમવાર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર
6 ઓગસ્ટ મંગળવાર  મંગળા ગૌરી વ્રત
7 ઓગસ્ટ બુધવાર સ્વર્ણ ગૌરી વ્રત
8 ઓગસ્ટ ગુરુવાર વિનાયક ચતુર્થી
9 ઓગસ્ટ શુક્રવાર નાગ પંચમી
10 ઓગસ્ટ શનિવાર કલ્કિ જયંતિ
11 ઓગસ્ટ રવિવાર તુલસીદાસ જયંતિ
12 ઓગસ્ટ સોમવાર બીજો સોમવાર
13 ઓગસ્ટ મંગળવાર દુર્ગાષ્ટમી
16 ઓગસ્ટ શુક્રવાર વરલક્ષ્મી વ્રત
17 ઓગસ્ટ શનિવાર શનિ પ્રદોષ વ્રત
19 ઓગસ્ટ સોમવાર રક્ષાબંધન (ત્રીજો સોમવાર)
26 ઓગસ્ટ સોમવાર જન્માષ્ટમી (ચોથો સોમવાર)
29 ઓગસ્ટ ગુરુવાર અજા એકાદશી
31 ઓગસ્ટ શનિવાર પ્રદોષ વ્રત

ઓગસ્ટ 2024 માં ગોચર

  • સૂર્યનું ગોચર: 16 ઓગસ્ટ, 2024ના રોજ સૂર્ય કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં પ્રવેશ કરશે.
  • મંગળનું ગોચર: 6 ઓગસ્ટ, 2024ના રોજ મંગળ કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં પ્રવેશ કરશે.
  • બુધનું ગોચર: 7 ઓગસ્ટ, 2024 ના રોજ, બુધ કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. 25 ઓગસ્ટ, 2024 ના રોજ, બુધ સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે.
  • ગુરુનું ગોચર: ગુરુ મેષ રાશિમાં સ્થિત હશે.
  • શુક્રનું ગોચર: સિંહ રાશિમાં શુક્ર પૂર્વવર્તી સ્થિતિમાં રહેશે.
  • શનિનું ગોચર: કુંભ રાશિમાં શનિ વક્રી સ્થિતિમાં રહેશે.
  • રાહુ અને કેતુનું ગૌચર: રાહુ મેષ રાશિમાં અને કેતુ તુલા રાશિમાં સ્થિત હશે.
  • ચંદ્રનું ગોચર: ચંદ્ર ઝડપથી સંક્રમણ કરે છે અને લગભગ અઢી દિવસ સુધી એક રાશિમાં રહે છે. તેથી, ચંદ્ર ઓગસ્ટમાં તમામ 12 રાશિઓમાં સંક્રમણ કરશે.
     

 

    follow whatsapp