Janmashtami 2024: આવતીકાલે 26મી ઓગસ્ટે દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સવારથી જ કૃષ્ણ મંદિરોમાં લાખો ભક્તો કાળિયા ઠાકરના દર્શન કરવા માટે ઉમટતા હોય છે. જેને લઈને મંદિર ટ્રસ્ટ અને પોલીસે તૈયારીઓ કરી છે. આ વખતે જન્માષ્ટમીએ તમે પણ દ્વારકા, શામળાજી કે ડાકોર જવાના હોય તો કાળિયા ઠાકોરના દર્શન માટેનો સમય શું રહેશે, જાણી લો.
ADVERTISEMENT
ADVERTISEMENT