Amreli માં રાજકીય ભૂકંપ! શું હવે Paresh Dhanani પણ કરશે કેસરિયા?

Loksabha Election 2024: લોકસભા પહેલા ગુજરાત કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે જેવા થઇ ગઈ છે. બે દિવસમાં આજે પાંચમો ઝટકો લાગ્યો છે એવામાં અર્જુન મોઢવાડિયા અને અંબરિજ ડેરનાં ભાજપમાં જોડાતા જ ધાનાણીએ PIL પરત ખેંચતા પરેશ ધાનાણી વિશે પણ નવી ચર્ચાઓ ચાલી રહી છે.

follow google news

    follow whatsapp