Lok Sabha Election 2024 BJP Candidate: લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં ગુજરાતની 26 બેઠકમાંથી 15 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને બધાને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં નીતિન પટેલે લોકસભાના ઉમેદવાર તરીકેની દાવેદારી પરત ખેંચી છે. તો હવે આ બેઠક પર કોણ બનશે દાવેદાર આ નામની ચર્ચા....
ADVERTISEMENT
ADVERTISEMENT