ચૈતર વસાવાને હરાવવા મુમતાજ પટેલે રચ્યું ષડયંત્ર? કર્યો મોટો ખુલાસો

Chaitar Vasava made a big revelation: ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડ્યા પણ ભાજપના નેતા મનસુખ વસાવા સામે હાર થઈ. ચૂંટણી પરિણામોના આટલા મહિના બાદ ચૈતર વસાવાએ ગુજરાત તક સામે મોટો ખુલાસો કર્યો છે.

follow google news

Chaitar Vasava made a big revelation: ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડ્યા પણ ભાજપના નેતા મનસુખ વસાવા સામે હાર થઈ. ચૂંટણી પરિણામોના આટલા મહિના બાદ ચૈતર વસાવાએ ગુજરાત તક સામે મોટો ખુલાસો કર્યો છે. ચૈતર વસાવાએ હાર પાછળનું કારણ મુમતાઝ પટેલ અને છોટુ વસાવાની પ્રવૃત્તિને ગણાવ્યું છે. ચૈતર વસાવાએ શું ખુલાસો કર્યો સાંભળો આ વીડિયોમાં...
 

    follow whatsapp